રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાની શ્રી હનુમાનગઢ સીમ પ્રાથમિક શાળા છે.
શાળાની સ્થાપના 27/7/1999 ના રોજ કરવામાં આવેલી છે
શાળાની સ્થાપના 27/7/1999 ના રોજ કરવામાં આવેલી છે
શાળામાં 1 થી 7 ધોરણ ભણાવવામાં આવે છે.
શાળામાં 7 શિક્ષકો છે
અમારી શાળા સીમ વિસ્તારમાં આવેલી છે શાળામાં ચાર ઓરડોઓ છે
જેમાં બે ઓરડાઓ ધાબાવાળા પાકા છે
બે ઓરડો રદ હાલત માં છે શાળાની ફરતે તારની વાડ છે
શાળામાં પીવાના પાણીની વ્યવ્સ્થા માટે બે ડંકીઓ છે
શાળામાં મધ્યાહન ભોજન બનાવવા માટે અલગ ઓરડો છે
શાળાના મેદાનમાં હનુમાનદાદાનું મંદિર આવેલું છે
શાળાના મેદાનમાં એક મોટો ઓટલો પણ બનાવેલ છે
શાળાનું અંતર તાલુકા શાળાએથી ત્રણ કિલોમીટર છે
શાળાનું તાલુકા મથકેથી અંતર 46 કિલોમીટર છે
શાળા પાસે રમત-ગમત માટે વિશાળ મેદાન છે.
શાળા પાસે રમત-ગમત માટે વિશાળ મેદાન છે.
ઓફિસ રૂમ |
પાકા ઓરડાઓ |
હનુમાન દાદાનું મંદિર |
શાળાનો સેટેલાઇટ વ્યુહ |
શાળાનો સેટેલાઇટ વ્યુહ-૧ |
This comment has been removed by the author.
ReplyDelete